
મચ્છુકાંઠા મોળપરીયા ભટ્ટ પરીવારના સર્વે પરિવારને જણાવાયેલ છે કે
આગામી તા.૨૮ ને રવિવારના રોજ યજ્ઞ યોજાશે જેના યજમાન પદે દિપકભાઇ બળવંતરાય ભટ્ટ તેમજ વિવેકભાઇ રમેશભાઇ ભટ્ટ સાતક બેસશે.ત્યાં સ્થાપીત કરવામી મુર્તિના દાતા તરીકેનો લાભ સ્વ.કેતનભાઇ પ્રહલાદભાઇ ભટ્ટના મોક્ષાર્થે મનીષભાઇ પ્રહલાદભાઇ ભટ્ટે લીધેલ છે.તેમજ મહા આરતીનો લાભ ભૌતીક ધર્મેન્દ્રભાઇ ભટ્ટે લીધેલ છે.આ તકે રવિવારે યજ્ઞ, મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.સમસ્ત ભટ્ટ પરીવારને સુરાપુરાદાદાના આશીર્વાદ લેવા પધારવા જાહેર આમંત્રણ છે.વ્યવસ્થાના ભાગ રૂપે આવનાર લોકોએ સંખ્યાની જાણ મો.૯૮૨૪૨ ૩૯૦૯૭ અથવા મો.૯૯૨૫૪ ૯૪૪૪૦ ઉપર કરવી તેમ જણાવાયેલ છે.


Leave Your Comment Here