
મુકેશભાઈ ભગત નાનપણથી જ રામધન આશ્રમના પૂ. મહંત ભાવેશ્વરીમાં ના સેવાકાર્યો અને પ્રબળ આધ્યાત્મિક ભાવનાના રંગે રંગાઈને રામધન આશ્રમની ધાર્મિક. સામાજિક, સેવાકીય કાર્યો સાથે જોડાઈને આ આશ્રમની સેવાકાર્યોમાં જ પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. ત્યારે આજે નવા વર્ષે મુકેશ ભગતના જન્મદિવસને તેમના શુભેચ્છકો અને સ્નેહીજનો તરફથી જન્મદિવસની શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાત તત્કાલ સંદેશ પરિવાર તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા


Leave Your Comment Here