
ભારતીય જનતા મજદૂર સેલના પ્રદેશ મંત્રી તરીકે રામભા ગઢવીની વરણી
જયુભા ગઢવી છેલ્લા કેટલાક વર્ષોથી ઉદ્યોગિક એકમો તેમજ લોકો સાથે જોડાયેલા હોય ત્યારે લોકોને પોતાના હકનો અધિકાર અને કાયદાકીય માહિતી માટે હંમેશા કાર્યરત હોય તેમ જ ખૂબ વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા જસુભા ને લોકો શુભકામના પાઠવી રહ્યા છે તો બીજી તરફ રામભા ગઢવી સિરામિક કોન્ટ્રાક્ટરના કામો સાથે ઘણા સમયથી જોડાયેલા હોય ત્યારે શ્રમિકો અને પોતાનો હક અને અધિકાર કેમ સરળતાથી મળી રહે તેવા હેતુથી કાયમી લોકો સાથે જોડાયેલા હોય ત્યારે મોરબી જિલ્લામાં થી પહોળો મિત્ર વર્તુળ ધરાવતા રામભા ગઢવીને ભારતીય જનતા મજદૂર સેલના પ્રદેશ મંત્રી તરીકેની વર્ણી થતા શુભેચ્છાઓ નોંધ વરસી રહ્યો છે


Leave Your Comment Here