
મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજની ભવ્ય ઉજવણી
મહંતશ્રી ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં અષાઢી બીજ પર્વ ઉજવણી કરવામાં જેમાં સવારે ધ્વજારોપણ, બપોર તેમજ સાંજે મહાપ્રસાદ રાત્રે રામદેવપીરના પાટ, તેમજ નામી અનામી કલાકારો નો સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો મહેન્દ્રનગર, મોરબી સહિત બહાર ગામના લોકો એ દર્શન અને મહાપ્રસાદ નો લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમના સેવકો ભાઈઓ બહેનોએ જહેમત ઉઠાવી હતી તેમ મુકેશ ભગતની યાદી જણાવેલ છે


Leave Your Comment Here