
મોરબીમાં આજરોજ વિચરતી વિમુક્ત જાતિના ગુજરાત સરકારના સામાજિક ન્યાય સમિતિના સદસ્ય કાંતિભાઈ પરમાર ની આગેવાનીમાં મોરબી જિલ્લા કલેકટર કે બી ઝવેરી અધિક કલેકટર ખાચર સાહેબ જિલ્લા પોલીસવડા મુકેશ પટેલ ડીવાયએસપી દલવાડી સાહેબ ડીવાયએસપી એસ.એચ.સારડા સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે રૂબરૂ શુભેચ્છા મુલાકાત કરી વિચરતી વિમુક્ત જાતિ ના મોરબી જિલ્લાના પડતર પ્રશ્નો અને વિચરતી વિમુક્ત જાતિ ને લાભ મળવા પાત્ર વિશે ઘટતું કરવા ચર્ચાઓ કરી રજૂઆત કરવામાં આવી હતી આ સમયે ગુજરાત સરકારના સામાજિક ન્યાય સમિતિના સદસ્ય કાંતિભાઈ પરમાર તેમજ વિચરતી વિમુક્ત જાતિ નાં મોરબી જિલ્લા પ્રમુખ સુરેશભાઈ સિરોહીયા ઉપપ્રમુખ વસંતલાલ વ્યાસ સહમંત્રી અજયભાઈ વાઘાણી ગુલાબગીરી નર્સિંગ સરદાર સહિત ટીમે જિલ્લાના ઉચ અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી રજૂઆત કરી હતી





Leave Your Comment Here