
વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થતાં આમ આદમી પાર્ટીમાં ખુશીનો માહોલ વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા જંગી લીડ સાથે વિજય થયા છે ગોપાલ ઇટાલીયા ૧૭૫૮૧ મતથી પ્રચંડ જીત મેળવી છે ત્યારે ક્યાંક ને ક્યાંક ભાજપ ચિંતામાં મુકાયું છે વિસાવદર મતગણતરી નો ૨૧ માં રાઉન્ડ નાં અંતે આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાએ પ્રચંડ જીત મેળવી લીધી છે ગોપાલ ઇટાલીયા ની ભવ્ય જીત લઈને વિસાવદર માં આમ આદમી પાર્ટીમાં જશ્નનો માહોલ છવાયો વિસાવદર બેઠક પરથી ભાજપને ૫૮૩૨૫ મત મળ્યા તો આમ આદમી પાર્ટીને ૭૫૯૦૬ મત મળ્યા જેમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયા ૧૭૫૮૧ મતથી વિજય થયા છે
Leave Your Comment Here