
આ નિમણૂંક પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ના કાર્યકારી અધ્યક્ષ રાજુભાઈ આહીર, મોરબી જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ કિશોરભાઈ ચીખલીયા તથા વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય જાવેદ પીરઝાદા ની વરિષ્ઠ હાજરીમાં મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આ સન્માન આપવામાં આવ્યું.
આ પ્રસંગે સંગઠનને વધુ મજબૂત બનાવવા તથા આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને પ્રભાવી બનાવવા માટે સૌએ પોતાના વિચારો વ્યક્ત કર્યા અને નવા નિમણૂંક પામેલા પ્રદેશ મંત્રી જુસબભાઈ સંધવાણીને હાર્દિક શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા.



Leave Your Comment Here