
કેમ્પને સફળ બનાવનાર મુખ્ય સભ્યો:
સીમા જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રાંતના સહસંયોજક: હિરેનભાઈ વિડજા
મોરબી જીલ્લા અઘ્યક્ષ: વિનોદભાઈ સનારીયા
મોરબી જીલ્લાના સયોજક: રાજેશભાઈ એરણીયા
ટોળી સદસ્ય: મનીસભાઈ પટેલ, બીપીનભાઈ અઘારા, રાજભાઈ અમૃતીયા, દિનેશભાઈ બારૈયા
આ ઉપરાંત આર્યતેજ હોમીયોપેથીક મેડિકલ કોલેજના ડોકટરશ્રીઓ, સ્ટાફ, તમામ ગામના સરપંચશ્રીઓ, યુવાનો અને ગામલોકોએ પણ ખૂબ જહેમત ઉઠાવી હતી.
બાબાસાહેબની જન્મ જયંતી પર સેવાકાર્ય દ્વારા સાચી શ્રદ્ધાંજલિ અપાઈ. 300+ લોકોને આરોગ્ય સેવા મળી એ ખરેખર પ્રશંસનીય છે.





Leave Your Comment Here