
નવા નિમણૂક પામેલા અધિકારીઓ:
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન: નિલેશ ઘેટિયા
મોરબી સિટી એ ડિવિઝન: વાય બી જાડેજા
મોરબી સિટી બી ડિવિઝન: જયદીપસિંહ સરવૈયા
એસઓજી: આર સી ગોહિલ
ટંકારા: જે ડી ઝાલા
વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન: વી એસ સિંધવ
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન: બી વી પટેલ
હળવદ પોલીસ સ્ટેશન: આર ટી વ્યાસ
માળિયા પોલીસ સ્ટેશન: કે કે દરબાર
મોરબી જિલ્લા ટ્રાફિક શાખા: ડી.વી. ખરાડી
એલઆઈબી: એસપી જાડેજા
મહિલા પોલીસ સ્ટેશન: એચ વી ધેલા
સાયબર સેલ: એસ.કે. ચારેલ
આ બદલીઓ ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. શું તમને લાગે છે કે આ બદલીઓ ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરશે?


Leave Your Comment Here